# ખારો સમુદ્ર, મૃત સમુદ્ર ## તથ્યો: ખારો સમુદ્ર (મૃત સમુદ્ર તરીકે પણ ઓળખાય છે) દક્ષિણ ઇઝરાયેલના પશ્ચિમથી અને તેની પૂર્વ તરફ મોઆબ વચ્ચે સ્થિત છે. * યર્દન નદી દક્ષીણે ખારા સમુદ્રમાં વહે છે. * તે મોટાભાગના સમુદ્ર કરતા નાનો છે તેને કારણે, તેને “ખારું તળાવ” કહેવાય છે. * આ સમુદ્રમાં વિપુલ પ્રમાણમાં ખનીજ (અથવા ક્ષાર) રહેલાં છે જેથી આ પાણીમાં કોઈ જીવી શકતું નથી. તેમાં છોડ અને પ્રાણીઓનો અભાવ એ “મૃત સમુદ્ર” નામનું કારણ છે. * જુના કરારમાં, અરાબાહ અને નેગેવ વિસ્તારોની નજીક તેની જગ્યાને કારણે આ સમુદ્ર “અરાબાહનો સમુદ્ર” અને “નેગેવનો સમુદ્ર” તરીકે પણ ઓળખાતો હતો. (અનુવાદ માટેના સૂચનો: [નામોનો અનુવાદ કરવો](rc://*/ta/man/translate/translate-names)) (આ પણ જુઓ: [આમ્મોન](../names/ammon.md), [અરાબાહ](../names/arabah.md), , [યર્દન નદી](../names/jordanriver.md), [મોઆબ](../names/moab.md), [નેગેવ](../names/negev.md)) ## બાઈબલના સંદર્ભો: * [2 કાળુવૃતાંત 20:1-2](rc://*/tn/help/2ch/20/01) * [પુનર્નિયમ 3:17](rc://*/tn/help/deu/03/17) * [યહોશુઆ 3:14-16](rc://*/tn/help/jos/03/14) * [ગણના 34:1-3](rc://*/tn/help/num/34/01) ## શબ્દ માહિતી: * Strong's: H3220, H4417