Door43-Catalog_gu_tw/bible/names/tarsus.md

24 lines
1.5 KiB
Markdown
Raw Normal View History

2021-09-30 20:30:49 +00:00
# તાર્સસ
2019-04-16 13:46:19 +00:00
2021-09-30 20:30:49 +00:00
## તથ્યો:
2019-04-16 13:46:19 +00:00
તાર્સસ રોમ પ્રાંતના કિલીકિયામાં આવેલ એક સમૃદ્ધ શહેર હતું, જે હવે દક્ષિણ મધ્ય તુર્કમાં છે.
* તાર્સસ મુખ્ય નદી સાથે અને ભૂમધ્ય સમુદ્રની નજીક આવેલું હતું, તેથી તે એક મહત્વપૂર્ણ વેપાર માર્ગનો ભાગ હતું.
* એક સમયે તે કિલીકિયાની રાજધાની હતી.
* નવા કરારમાં, તાર્સસ પ્રેરિત પાઉલના વતન તરીકે ખૂબ જાણીતું હતું.
2021-09-30 20:30:49 +00:00
(અનુવાદ માટેના સૂચનો: [નામોનો અનુવાદ કરવો](rc://*/ta/man/translate/translate-names))
2019-04-16 13:46:19 +00:00
2021-09-30 20:30:49 +00:00
(આ પણ જુઓ: [કિલીકિયા, પાઉલ](../names/cilicia.md), [પ્રાંત, સમુદ્ર](../names/paul.md))
2019-04-16 13:46:19 +00:00
2021-09-30 20:30:49 +00:00
## બાઇબલ સંદર્ભો
2019-04-16 13:46:19 +00:00
* [પ્રેરિતોનાં કૃત્યો 9:10-12](../other/province.md)
* [પ્રેરિતોનાં કૃત્યો 9:28-30](../names/mediterranean.md)
2021-09-30 20:30:49 +00:00
* [પ્રેરિતોનાં કૃત્યો 11:25-26](rc://*/tn/help/act/09/10)
2019-04-16 13:46:19 +00:00
2021-09-30 20:30:49 +00:00
## શબ્દ માહિતી:
2019-04-16 13:46:19 +00:00
* Strong's: G5018, G5019